દિલ્હી બ્લાસ્ટ આતંકવાદી ઘટના, દોષિતો સામે કાર્યવાહી કરાશેઃ સરકાર November 13, 2025 Category: Blog ભારત સરકારે બુધવારે પુષ્ટિ આપી હતી કે સરકાર દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટને આતંકવાદી કૃત્ય તરીકે ગણી રહી છે અને ગુનેગારો સામે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરાશે.